RSS

વિરહ?… હા, વિરહ…

26 જૂન

distance

મારી બહાર ઝરમર વરસાદ વરસે
અને અંદર ધોધમાર વરસે એ
મારી બહાર વરસાદની આગ લગાડતી, દઝાડતી ભીનાશ
અને અંદર એનાં પ્રેમની ઠંડી હુંફ
આહા
આ વરસાદની ભીની મહેકથી ઘેરાયેલો
હું એની જ સંગાથે “એકલો”
કાશ
એ પણ મારી સંગાથે હોત
.
.
.
એની હાજરીમાં એની ગેરહાજરી સાલે છે
.
.
प्यासा रहा मैं, मेरी गलीमें सावन बरसता रहा
मेलेमें जैसे कोई अकेला, ऐसे तरसता रहा
.
મારા પ્રિય વિરહ ગીતોમાંનું એક
આનંદ બક્ષી સાહેબનાં શબ્દો અને રાહુલ દેવ બર્મનનાં સંગીત અને સ્વર સાથે

http://www.youtube.com/watch?v=K7IaF8KRBVY

 

Leave a comment